Bhavnagar: ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો

Bhavnagar: ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો

રોજગાર મેળામાં ૨૯૬ બહેનોએ ભાગ લીધો : ખાનગીક્ષેત્રની ૭ કંપનીઓ ઉપસ્થિત રહી

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા મદદનીશ નિયામકશ્રી (રોજગાર) ની કચેરી ભાવનગરના સંયુકત ઉપક્રમે શામળદાસ કોલેજના સહયોગથી ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર પ્રેરિત તા.3-૮-૨૦૨૪ નાં રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે કલાભવન શામળદાસ આર્ટસ કોલેજ, ભાવનગર ખાતે મહિલા સ્વરોજગાર/રોજગાર મેળો યોજવામાં આવેલ હતો. 

Post a Comment

0 Comments