અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડના સહયોગથી આયોજિત 'આદિ બજાર' એક્ઝિબિશનનું ડૉ.કુબેર ડિંડોર સાહેબે ઉદઘાટન કર્યું.

  અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડના સહયોગથી આયોજિત 'આદિ બજાર' એક્ઝિબિશનનું ડૉ.કુબેર ડિંડોર સાહેબે ઉદઘાટન કર્યું. 

 આ આદિ બજાર એક્ઝિબિશનમાં ભારતની આદિજાતિ સંસ્કૃતિ, કલા-કારીગરીના ૩૪થી વધુ સ્ટોલ્સની મુલાકાત લીધી અને વિવિધ પ્રોડક્ટ્સ અંગે જાણકારી મેળવી. આ એક્ઝિબિશનનો હેતુ આદિવાસી સમુદાયોને સશક્તિકરણ કરવા અને તેમની અનન્ય કલા, સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર સમર્પિત છે.

Post a Comment

0 Comments