નારી વંદન ઉત્સવ પોરબંદર જિલ્લો :

 નારી વંદન ઉત્સવ પોરબંદર જિલ્લો :

પોરબંદરની સરકારી આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન અપાયું

પોરબંદરની સરકારી આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન અપાયું હતું. નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન મુજબ નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત 

બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

પોરબંદર શહેરમાં આવેલ સરકારી આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીની બહેનોને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને મેસ્ટુઅલ હાઈજીન કીટનું વિતરણ કરાયું હતું.

આ તકે મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

નારી વંદન ઉત્સવ પોરબંદર જિલ્લો : પોરબંદરની સરકારી આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન...

Posted by Info Porbandar GoG on Monday, August 5, 2024

નારી વંદન ઉત્સવ પોરબંદર જિલ્લો : નગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે મને જે શીખવા મળ્યું તે જોબ માટે ખૂબ જ ઉપયોગી થશે :...

Posted by Info Porbandar GoG on Monday, August 5, 2024

“પોરબંદરમાં નારી વંદન ઉત્સવ” બેટી બચાઓ બેટી-પઢાઓ દિવસ અંતર્ગત હોસ્પિટલમાં ૨૨ નવજાત દીકરીને કિટ વિતરણ પોરબંદર, તા....

Posted by Info Porbandar GoG on Monday, August 5, 2024

Post a Comment

0 Comments